Eng.

આનંદ પ્રમોદ


  • જુદા જુદા વિષયો પર નિષ્ણાતોના પ્રવચનો.
  • પ્રવચનના વિષયો – ધાર્મિક કથાઓ, આરોગ્યના પ્રશ્નો, તેમજ માનસિક સ્વાથ્ય.
  • શહેરમા આવતી સારી સિનેમા કે નાટક માટે થીયેટરમા લઇ જવામા આવે છે.

૧. સાંસ્કૃતિક પ્રવ્રુતિઓ:

  • આશ્રમમા મોટા હોલની સુવિધા.
  • અવાર – નવાર મહેમાન કલાકારોના મનોરંજન કાર્યક્રમો.
  • આશ્રમવાસીઓ ધ્વારા પણ કાર્યક્રમો.
  • શહેરનની જુદી જુદી સંસ્થાઓ – કોલેજ વિધાર્થઓ, કલબ, કલાકારો સ્વૈચ્છિક કાર્યક્રમો આપે છે.

૨. વિરામ સ્થાન:

  • આશ્રમમાં ગ્રુપમા બેસવાની સુવિધા.
  • ટી. વી. જોવા માટેની વ્યવસ્થા.
  • ખુલ્લુ વિશાળ મેદાન – જેમા હિંચકા, બાંકડા પર બેસી શકાય, રમી શકાય.
  • વધુ વાંચો

૩. ઉત્સવોની ઉજવણી:

  • સંગીતના કાર્યક્રમો – ફિલ્મી ગીતો, સુગમગીતો- ભજનો, જાદુના ખેલ, ડાયરાનુ અવાર‌ – નવાર આયોજન.
  • બધા જ ધાર્મિક તહેવારોની યોગ્ય ઉજવણી.
  • નવરાત્રિના બધા જ દિવસોએ ઓરક્રેસ્ટ્રા સાથે રાસ – ગરબા.
  • આશ્રમવાસીઓ દ્વારા સ્વયં સત્યનારાયણ પુજા- કથાનુ આયોજન.
  • વધુ વાંચો

૪. પ્રાર્થના ખંડ અને મંદીર:

  • સ્વસ્થ – શાંત જીવન માટે પ્રાર્થના આવશ્યક.
  • બંને મકાનમા પ્રાર્થના ખંડની વ્યવસ્થા.
  • સવાર – સાંજની પ્રાર્થના અનિવાર્ય.
  • પ્રાર્થના ખંડમા માઇકની સગવડ.
  • વ્રુધ્ધ નિકેતનમા મેદાનમાજ મંદીર.
  • પ્રાર્થના ખંડમા રાધા ક્રિષ્નનુ મંદીર.
  • વધુ વાંચો

૫. પ્રવાસ:

  • ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોના પ્રવાસનું આયોજન તેમજ એક દિવસીય પિકનીક.
  • વધુ વાંચો