Eng.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ભૌતિક માળખુ) અને સુવિધા

 

   


 • વ્રુધ્ધાશ્રમના બંને મકાનો પુરા ઉજાસવાળા, જરૂરી પાયાની સગવડ ભરેલા, સુવિધા યુક્ત – જે ભાવનગરમાં જોવાલાયક છે.
 • યોગ્ય વહિવટી વ્યવસ્થા સાથે સાધન સામગ્રી યુક્ત, આધુનિક સગવડ ધરાવે છે.
 • આશ્રમની દૈનિક કાર્યશૈલીમા સતત પરિવર્તન થયા કરે છે.
 • આ પ્રકારની સુવિધા માટે રોલ – મોડેલ બન્યુ.

૧. આરોગ્યની સુવિધા (શ્રીમતી વાલીબેન હરિભાઇ વળીયા આરોગ્ય કેન્દ્ર ) :

 • એલોપેથી, હોમીયોપેથી, એક્યુપ્રેશર, આર્યુવેદિક સંભાળ ઉપલબ્ધ છે.
 • ફીઝીયોથેરાપી સેન્ટરની સુવિધા છે.
 • જરૂરી આરોગ્ય સેવા - દવા સાથી પ્રાપ્ય છે.
 • સામાન્ય દર્દો માટેની સારવાર સ્થળ પર જ ઉપલ્બધ.
 • આશ્રમવાસીઓનું નિયમિત ચેક અપ તેમજ મેડીક્લ કેમ્પ.
 • નિષ્ણાંત ડોક્ટરની સેવા તેમજ નર્સની વ્યવસ્થા.
 • આશ્રમવાસી માટે દવાનો ચાર્જ માત્ર રૂ. ૨ અને અન્યો માટે રૂ. ૪ છે.
 • વધુ વાંચો

૨. શ્રી આર. વી. ગોસળીયા પુસ્તકાલય અને વાંચનાલય :

 • પુસ્તકાલયમા ૧૦૫૯૫ થી વધુ પુસ્તકો, ૭૨ સામયિક, ૮ દૈનિક.
 • ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં  ઉપલબ્ધ.
 • આશ્રમવાસીઓની બૌધ્ધિક અને ભાવનાત્મક જરૂરીયાતોની પૂર્તિ.
 • પુસ્તક લઇ જઇ શકે અથવા વાંચનાલયમાં વાંચી શકે.
 • ધાર્મિક, સાહિત્યિક, નવલકથા, કાવ્યોનો ખજાનો.
 • દર વર્ષે પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો ઉમેરો .
 • વધુ વાંચો

૩. રહેવાના રૂમ :

 • માત્ર સ્ત્રી,  પુરૂષ તેમજ દંપતિ માટે અલગ વ્યવસ્થા.
 • રૂમમાં  જ બાથરૂમ, કબાટ,  ખુરશી.
 • હવા – ઉજાસ – પાણીની સુવિધા.
 • હમેશની સફાઇની વ્યવસ્થા.
 • રૂમમાં રહેનાર પોતાની વસ્તુઓ, આરાધ્ય દેવ – દેવી, ફોટા રાખી શકે.
 • પોતાના જ ઘર જેવુ વાતાવરણ.
 • વધુ વાંચો

૪. રસોડુ અને ભોજનાલય :

 • આશ્રમના બંને મકાનમા અલગ રસોડા અને ભોજનાલય.
 • ત્રણ પ્રકારના ભોજન :
 • જૈન, મરચા વિનાનુ મોળુ અને રેગ્યુલર.
 • જરુરી પોષણ અને આરોગ્યને અનુલક્ષીને મેનુ.
 • દરેક સમયે તાજું ગરમ ભોજન.
 • ભોજનાલયમા ટેબલ ખુરશીની વ્યવસ્થા.
 • ભોજન વ્યવસ્થાનુ સેવામય સંચાલન.
 • વધુ વાંચો