\

Eng.

શ્રી આર. વી. ગોસળીયા જાહેર પુસ્તકાલય અને વાંચનાલય:


  • વ્રુધ્ધાશ્રમમા તાલીમી લાઇબ્રેરીયનની સંભાળ સાથે પુસ્તકાલય છે.
  •  જેમા કુલ ૧૦,૫૯૫ પુસ્તકો, ૭૦ મેગેઝીન, ૮ જેટલા દૈનિકપત્ર છે.
  • નવનીત સમર્પણ, અખંડઆનંદ,  જનકલ્યાણ, ચિત્રલેખા, સફારી, અભિયાન વિગેરે.
  • આશ્રમવાસીઓ વાર્ષિક રૂ પાંચ ભરી પુસ્તકાલય નો ઉપયોગ કરી શકે છે. અન્યો માટે વાર્ષિક ફી રૂ. ૧૦૦ છે.

     
વ્રુધ્ધનિકેતન મા પુસ્તક પ્રદર્શન લાઇબ્રેરીયન – રાજેશભાઇ પરમાર.
વ્રુધ્ધનિકેતન મા પુસ્તક પ્રદર્શનમા ટ્રસ્ટી શ્રી હર્ષદભાઇ શેઠની મુલાકાત બહેનો – રશ્મિબેન જાની અને લતાબેન સોનપાલ.
વ્રુધ્ધનિકેતન મા પુસ્તક પ્રદર્શનની મુલાકાતે મંત્રી શ્રી જયંતભાઇ વનાણી તેમજ સમાજ સુરક્ષા અધિકારી – શ્રી તારાબહેન મકવાણા તથા શ્રી ડી. એમ. વસાવા.
     
વાંચનાલયમા વાંચન કરતા વાચકો.
પુસ્તકોની ગોઠવણીની વ્યવસ્થા.
જીવન સંધ્યા માં વાચનાલય છે.