Eng.

ટિફિન સેવા:


  • ભાવનગર શહેરમા વસતા વ્રુધ્ધ કુટુંબો માટે હાલમા ૨૯૦ કુટુંબોને ટીફીન પહોંચે છે.
  • જેમા તદન નબળા ૨૦ કુટુંબોને નિ: શુલ્ક પહોંચે છે.
  • માસિક ચાર્જ રૂ. ૨૩૦૦/- બંને સમયે તાજો – ગરમ ખોરાક.
  • ટીફીન બોય બંને સમયે ટીફીન પહો\ચતું  કરે છે.
  • સવારના ભોજનમા દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, કઠોળ અને આજે ખિચડી / પુલાવ, ભાખરી, કઢી, શાક.
  • સવારે ૧૧ વાગે અને સાજે ૬:૩૦ ટીફીન રવાના થાય.
   
ટિફિનવિભાગ મા રસોઇ કરતા બહેનો.
ટિફિનવિભાગ મા રસોઇ કરતા બહેનો.
   
ટિફિનવિભાગ મા રસોઇ કરતા બહેનો.
ટિફિન ઘરે ઘરે પહોચાડવા જતા ભાઇઓ.  
રસોઇ બનીને તૈયાર કરાયેલા  ટિફિનો.