Eng.

સામુહિક અને આનંદ પ્રમોદ પ્રવ્રુતિઓ


  • શહેરની શાળા‌- કોલેજના વિદ્યાર્થીઓ ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારોના દિવસે સંસ્થાની મુલાકાતે આવે છે. પત્રો લખી આપે છે. તેમના તેઓ આશ્રમવાસીઓને પુસ્તક વાંચી સંભળાવે છે, પત્રો લખી આપે છે. તેમના રૂમની સફાઇ પણ કરી આપે. તેઓ સૌને એકત્રિત કરી રમતો રમાડ્તા હોય છે.
  • ધાર્મિકતહેવારો જેવોકે રામનવમી, જન્માષ્ટ્મી, રક્ષબંધન, નવરાત્રિ, શિવરાત્રિ, નાતાલ, વિશ્વ વ્રુધ્ધદિનની ઉજવણી સામુહિક રીતે કરવામા આવે છે. જેમા ખુબ ઉત્સાહ્થીસૌ સહિયારો પ્રયત્ન ક્રે છે અને સામેલ થાય છે.
  • સંસ્થામા સંગીતના કાર્યક્રમો સુગમ ગીતો, રાસ – ગરબા, જુના કિલ્મી ગીતો આયોજન થાય છે.આ માટે શહેરમા જુદી જુદી સામાજિક સંસ્થાઓ આવીને મનોરંજન પીરસે છે. કેટલાક સંગીત  પ્રેમી આશ્રમવાસીઓ પોતાના જન્મદિવસની ઉજવણી પણ આવા કાર્યક્રમો થકી કરે છે. પ્રસંગોપાત થીયેટર મા ફિલ્મ કે નાટક જોવા લઇ જવામા આવે છે.
  • જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને આમંત્રણ આપીને સાંસ્ક્રુતિક કાર્યક્રમ આયોજન કરવામા આવે છે.નવરાત્રિના નવ દિવસની રાત્રિએ ગરબાનુ આયોજન થાય છે.  તેમાઆશ્રમવાસીઓ ઉપરાંત આસપાસના બહેનો પણ ભાગ લે છે.
   
સંગીત કાર્યક્રમ – વ્રુધ્ધનિકેતન રમત ગમત  – જીવન સંધ્યા