Eng.

ભાવિ જરુરીયાતો


1. વ્રુધ્ધાશ્રમનુ પહેલુ મકાન શ્રીમતી ગુલાબબેન હરિભાઇ શાહ વ્રુધ્ધ નિકેતન, હવે એંજીનીયર અને આર્કીટેકના અભિપ્રાય પ્રમાણે પાયાથી નવુ બનાવવાની જરુર છે. સમયાંતરે મકાનનુ રીપેરીંગ રીનોવેશન થયુ છે. વર્તમાન સમયની સરકારી માર્ગદર્શન મુજબ નવા મકાનની શરુઆત કરવાની છે. આ માટેનો અંદાજ ત્રણ માળનુ મકાન રસોડુ પ્રાર્થનાખંડ,જમવાનો ખંડ અને ખુલ્લી જગ્યા સાથે રૂ અંદાજિત 15 કરોડનો મુકાયો છે. આ માટે સંસ્થાને આર્થિક સહાયની જરૂર છે.

2. ફિઝીયો થેરાપી સેન્ટર : વ્રુધ્ધાશ્રમમા સેન્ટર ચાલે છે, તેમા કેટલાક પ્રાથમિક સાધનો છે. અન્ય ઉપયોગી સાધનોનીઆવશ્યક્તા છે, ---- જેની યાદી નીચે મુજબ છે.

No.

Model No.

Product Description

Rs. Per unit

1

VIATOR/N-535

Computersied Muscle Stimulator with TENS

12500/-

2

VERTEX/N-203

Computersied Interferential Therapy Unit

34500/-

3

CYCLOPS-1/TPS-501

Computerised Untra Sound Therapy Unit

14500/-

4

SABE/N-205

Computerised Four Channel TESN

24500/-

Priority

Machine

Price

1

IFT

34500

1

TENS(4 channel)

24500

1

US

14500

1

TENS with ES

12500

2

TRACTION

37500

2

PWB

18500

2

IRR

12500

2

SWD

45500

3

Other Instruments

30000

4

Moist heat

36500

4

Cervical Traction

25500

5

CPM

36000

5

Combination Therapy

90000

6

LASER

124000

6

Trademill

90000

 

3. ઓડીઓ – વિડીયો સપોર્ટ સીસ્ટમ – બને મકાન માટે પ્રોજેક્ટર, પડદો, એમ્પ્લીફાયર, માઇક, પોડીયમ, સંબંધીત સાધનો - અંદાજીત પાંચ લાખ.

4. રસોડાના કચરાનો ખાતર તરીકે     ‌- અંદાજીત ત્રણ લાખ , ઉપયોગ માટે – કન્વર્ટર પ્લાન્ટ - અંદાજીત ત્રણ લાખ.

5.  વાહન વ્યવસ્થા – ટેમ્પો ટ્રાવેલર - અંદાજીત અઢાર લાખ.

6. સંસ્થામા  સલામતી – દેખરેખ માટે કેમેરા   અંદાજીત ત્રણ લાખ .

7. અન્ય દિવાલ પર ઘડીયાળો, એક્ઝોસ્ટ પંખા,ખુરશીઓ, પાણીના જગ, રૂમમા સ્પીકર વિગેરે – ત્રણ લાખ.