રહેવાના રૂમ:
- માત્ર સ્ત્રી, પુરૂષ તેમજ દંપતિ માટે અલગ વ્યવસ્થા.
- રૂમમાં જ બાથરૂમ, કબાટ, ખુરશી.
- હવા – ઉજાસ – પાણીની સુવિધા.
- હમેશની સફાઇની વ્યવસ્થા.
- રૂમમાં રહેનાર પોતાની વસ્તુઓ, આરાધ્ય દેવ – દેવી, ફોટા રાખી શકે.
- પોતાના જ ઘર જેવુ વાતાવરણ.
જીવન સંધ્યા આશ્રમવાસી રૂમ. | વ્રુધ્ધ નિકેતન આશ્રમવાસી રૂમ. | વ્રુધ્ધ નિકેતન આશ્રમવાસી રૂમ. |
વ્રુધ્ધ નિકેતન આશ્રમવાસી કેબીન (જનરલ) રૂમ. | જીવન સંધ્યા આશ્રમવાસી નવા સ્પેશીયલ રૂમ. | જીવન સંધ્યા આશ્રમવાસી રૂમ |