Eng.

આરોગ્ય સંભાળ


  • આશ્રમવાસીઓ તેમજ અન્ય લોકો માટે પણ વ્રુધ્ધાશ્રમમા અલગ અલગ ચાર પ્રકારની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે.
    • એલોપેથી,
    • આયુર્વેદ,  
    • હોમીયોપેથી,
    • ફિઝીયોથેરાપી
  • આશ્રમવાસીઓ માટે કેસ ફી બે માત્ર અને બહારની વ્યક્તિઓમાટે રૂ. ચાર છે.
  • આશ્રમમા ચાર ડોક્ટર આવે છે અને નર્સીંગની દિવસ દરમ્યાન સવલત છે.
  • આશ્રમવાસીઓ માટે સમયાંતરે મેડીકલ કેમ્પનુ આયોજન માટે રોટરી, લાયન્સ, બલ્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્થાનિક ચેરીટેબલ હોસ્પિટલ, સેવાભાવી ડોક્ટરો કેમ્પ માટે આવે છે.
  • એલોપેથી અને હોમિયોપેથીની સારવાર માટે દવા આપવામા આવે છે.
  • ફિઝિયોથેરાપી ઈન્સ્ટ્રક્ટર આવે છે.
  • યોગના વર્ગો અને નિષ્ણાતોના પ્રવચનો યોજાય છે.

     
હોમીયોપેથી દવાખાનુ – ડો. હેમાબેન બક્ષી
એલોપેથી દવાખાનુ – ડો. દુર્ગેશભાઇ દવે.
દર્દી તપાસ.
     
ફીઝીયોથેરાપી વિભાગ – કસરત કરતા ટ્રસ્ટી શ્રી અચ્યુતભાઇ મહેતા.
ફીઝીયોથેરાપી વિભાગ - કસરત કરતા પ્રમુખ શ્રીમતી નીલાબેન ઓઝા.
ફીઝીયોથેરાપી વિભાગ ઉદઘાટન – દીપ પ્રાગટ્ય.