Eng.

મનોરંજન કાર્યક્રમની વ્યવસ્થા – હોલ



સંસ્થામા  કાર્યક્રમો માટે સ્ટેજ સાથેના હોલની વ્યવસ્થા છે. આ હોલમા આશ્રમવાસીઓ પ્રાર્થના કરે છે, કાર્યક્રમોનુ આયોજન થાય છે.
બન્ને મકાનોમા વિષાળ ખુલ્લી જગ્યા છે, જ્યા મોટા કાર્યક્રમો જેમ કે ધ્વજ વંદન, રમત ગમત નુ આયોજન થાય છે.


     
વ્રુધ્ધ નિકેતનમા હાસ્ય દરબાર – સુખદેવભાઇ ધામેલીયા હાસ્ય કલાકાર