આનંદ પ્રમોદ પ્રવ્રુતિઓ:
- એન. એસ. એસ., જુદી જુદી શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ જુદી જુદી સંસ્થાઓના સભ્યો અવાર નવાર મુલાકાતે આવે છે.
- તેઓ વ્રુધ્ધોને મદદ કરે છે. જેવી કે રૂમની સફાઇ કરી આપે, પત્ર લખી આપે, વાંચી આપે વિગેરે.
- એ લોકો સંસ્થામા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.
- શહેરના કલાકાર વ્રુંદો આવીને ભજન સંધ્યા યોજે છે.
- આશ્રમવાસીઓ પોતે બધા જ ધાર્મિક તહેવારો ઉજવે છે – જેમ કે જન્માષ્ટમી, રામનવમી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, દિવાળી વિગેરે. નવરાત્રિના નવ દિવસોમા દરરોજ રાત્રે ઓરકેસ્ટ્રા સાથે રાસ – ગરબા યોજાય છે.
- વિશ્વ વ્રુધ્ધ દિનની વિશિષ્ટ ઉજવણી થાય છે.
- રમત સ્પર્ધા, ગીત- સગીતમા ઉત્સાહથી સૌ સામેલ થાય છે.
- થીયેટરમા આવતી ફિલ્મ કે નાટક જોવા જ્વાનુ ગોઠવાઇ છે.
નવરાત્રી ઉજવણી. |
ધુળેટી ઉજવણી- વડીલો સાથે રંગે રમતા ટ્રસ્ટીઓ. |
વડીલો સાથે ધુળેટી ઉજવણી કરતા યુવાનો. |
ધુળેટી ઉજવણી. |
શાળાની વિદ્યાર્થીની દ્વારા રક્ષાબંધન ની ઉજવણી.
|
શાળાની વિદ્યાર્થીની દ્વારા રક્ષાબંધન ની ઉજવણી. |