ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ આપને દાન આપવા વિનંતિ કરે છે:
A plea to donate to Bhavnagar Vruddhashram Trust
भावनगर वृद्धाश्रम ट्र्स्ट दान देने हेतु आपसे विनती करता है।
- વ્રુધ્ધોને કરેલી થોડી પણ મદદ ઘણુ કરી શકે છે. આપ તેમા હિસ્સેદાર બની શકો છો.
- અમે આપને હ્રદયપુર્વકનમ્ર વિનંતિ કરીએ છીઅ કે વ્રુધ્ધોને સહાયરૂપ થવાના ઉમદા કાર્યને આપ મદદ કરો.
- આ આપણા માવતર સમાન વ્રુધ્ધો અસહાયતા ન અનુભવે અને કૌટુંબિક પ્રેમ – હુંફ મેળવે તેવો પ્રયાસ છે.
- સંસ્થાને મદદ માટે ફોન કરવામા વિલંબ ના કરશો.
ભાવનગર વૃધાશ્રમ ટ્રસ્ટ –ભાવનગર |
|
ડોનેશન માટે ની વિગત |
|
તિથી ૧૦ વર્ષ માટે ( એક ટંક સાદું ભોજન ) |
30,000 /- |
તિથી૦૨ વર્ષ માટે ( એક ટંક સાદું ભોજન ) |
9,000 /- |
એક ટંક સાદું ભોજન |
5,000 /- |
પૂરી સાથે સાદું ભોજન |
6,000 /- |
એક ટાઇમ ચા નાસ્તો |
2,500 /- |
ટીફીન ભોજન સહાય (એક મહિના માટે એક ટિફિનનાં) |
3,200 /- |
ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટની બેંક વિગત :
ભારતીય દાતાઓ માટે બેંક વિગત:
Bank Account Number : 348802010057065
Bank Account Holder Name : Bhavnagar Vrudhashram Trust
Bank Name : Union Bank of India
Branch Address : Krishnagar, Bhavnagar, Gujarat, India. Pincode - 364002
IFSC Code : UBIN0534889
ફોરેનથી આવતા દાન માટે બેંક્ની વિગત :
Bank Account Number : 40294329100
Bank Account Holder Name : BHAVNAGAR VRIDDHASHRAM TRUST
Bank Name : STATE BANK OF INDIA
Branch Address : NEW DELHI MAIN BRANCH N.D. MAIN BRANCH 11, PARLIAMENT STREET NEW DELHI - 110001
Branch Name : NEW DELHI MAIN BRANCH
IFSC Code : SBIN0000691
SWITF - SBININBB104
Donation to Vruddhashram Trust is exempted from Income Text under section: IT U/S 80-G(S).
- આપના તરફ્થી જે કાંઇ મદદ થશે તેનો સહર્શ પ્રેમ પુર્વક સ્વિકાર છે.
- આ વ્રુધ્ધોએ તેમના ઉતમ વર્ષો કુટુંબ અને સમાજને આપ્યા છે. હવે તેઓ અશકત થયા છે. અને તેમને મદદ / સહાયની જરુર છે.
- આપ તેમના કરચલિયા ચહેરા પર હાસ્ય લાવી શકો છો.
- આશ્રમવાસીઓ હમેશા બે વાર પ્રાર્થના કરે છે અને તેમની સંભાળ લેનાર સૌને આશીષ આપી રહ્યા છે.
- તમે પણ જરુર મદદ રૂપ થઇ શકો છો અને આશિષ મેળવી શકો છો.
- દાન આપતા પહેલા ઇ – મેઇલ અથવા ફોન કરવા વિનંતી.
- આશ્રમ સેવક આપને સહર્ષ માર્ગદર્શન આપશે.
Whatever you give will be accepted with love...
માવતરને અપાયેલ આપનું યથાશક્તિ દાન સપ્રેમ સ્વીકાર્ય છે. આપ જે પણ આપો તે પ્રેમથી સ્વીકારવામાં આવશે...
Please email or call prior You donate – an Ashram executive will be more than happy to assist You…