Eng.

ભાવનગર વૃધ્ધાશ્રમમા કુલ જગ્યા અને હાલની સ્થિતિ


વૃધ્ધાશ્રમમા કુલ  સંખ્યાની સુવિધા અને વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે. દરેક રૂમની સ્વચ્છ્તા પર પુરતૂ ધ્યાન આપવામા આવે છે અને વાતાવરણ પ્રદુષણમુક્ત છે. રૂમમા તેઓ પોતાની વસ્તુઓ, પુજા સ્થાન, ફોટોગ્રાફ્સ રાખતા હોય છે.

શ્રીમતી ગુલાબબેન હરિભાઇ વ્રુધ્ધનિકેતન

સંખ્યા

શ્રીમતી વસંતલક્ષ્મી નાનાલાલ ભાયાણી જીવન સંધ્યા આરોગ્ય સુશ્રુષા ધામ

ઉપલબ્ધ સંખ્યા

ભરાયેલ સંખ્યા

પુરુષ

૫૦

ભોંય તળીયે

૧૨

૧૨

સ્ત્રીઓ

૩૦

પહેલે માળ

૨૪

૨૪

   

બીજો માળ

૩૨

૩૨

   

ત્રીજો માળ

૩૨

૩૨

   

સ્પેશ્યલ રૂમ (નવો)

૧૦

૧૦

કુલ

૧૬૪

કુલ

૧૧૦

૧૧૦