ભાવનગર વ્રુધ્ધાશ્રમને એવોર્ડ – કેરિંગ ફોર ધ એજેડ
(વ્રુધ્ધોની સંભાળ માટેનો રોટરી કલબ એવોર્ડ)
- ભાવનગર વ્રુધાશ્રમને રાષ્ટ્રીય એવોર્ડ વ્રુધ્ધાશ્રમની વિશિષ્ટ અને સમાજોપયોગી સુંદર સેવાને રાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત થયુ છે.
- વ્રુધ્ધોના જીવનને આનંદિત બનાવવાના હેતુથી કાર્ય કરતી સંસ્થા તરીકે રોટરી ઇન્ડીયા એવોર્ડ – ૨૦૦૫ અર્પણ થયો.
- સંસ્થાના તત્કાલિન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હર્ષદભાઇ શેઠને દિલ્હીમા ત્યારના વડાપ્રધાન શ્રી આઇ. કે. ગુજરાલના વરદ હસ્તે સન્માનપત્ર અપાયુ છે.
14th Rotary India Award 2005 28thApril,2006 New Delhi |
||
સત્કાર્ય સન્માન સમિતિ તરફથી તા. ૩૧-૧-૨૦૨૧ ના રોજ ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ સંસ્થાનુ શિશુવિહાર સંસ્થા ખાતે કરેલ સન્માન. |
||