Eng.
બીજી ઓક્ટેબર, ગાંધી જન્મ જયંતિ
- બીજી ઓક્ટેબર, ગાંધી જન્મ જયંતિ નિમિતે આશ્રમવાસીઓને જ્ઞાન મંજરી વિદ્યાલય તરફથી આમંત્રણ મળ્યુ હતુ. તેમના દ્વારા જ થયેલી વાહન વ્યવસ્થા દ્વારા પચાસેક વૃધ્ધજન શ્રીમતી રશ્મીબેન સાથે ગયેલા. તેઓનુ ઉષ્મા ભર્યુ સ્વાગત થયુ. શાળા તરફથી રાસ – ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. વડીલો મોજથી રમ્યા, ત્યારબાદ સંસ્થાએ તેમને અનુકુળ ભોજન કરાવ્યુ.પરસ્પર આનંદની ઉજવણી થઇ !
-
- The Bhavnagar Vruddhashram and
The Jivan Sandhya Arogya Susushra-Dham
Opp. T.V. Rely Center, Ghogha Circle,
Bhavnagar - 364 001. Gujarat, India.
-
- Phone : (0278) 2200287, 2204033
Admin Dept. 9409081482
Email Id : bhavvrudhtrust@ymail.com
-