Eng.

 આંતર રાષ્ટ્રીય વૃધ્ધદિન – ૧ ઓક્ટોબર ૨૦૨૧


  • દર વર્ષે વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી ધ્વજ વંદન અને વિવિધ રમતોની આયોજન થકી કરવામા આવે છે.
  • આશ્રમવાસી દ્વારા જ ધ્વજવંદન કરવામા આવ્યુ અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પણ તેમણે જ કરેલુ.
  • વિવિધ રમતોનુ આયોજન થયુ તેમા હોંશભેર વડીલો જોડાયા. આ કાર્યક્રમ દરમ્યાન ઓફીસ કર્મચારીઓએ પણ મોજથી વધારાની કામગીરી સંભાળી.
  • ટ્રસટીઓ પણ વડીલોના ઉત્સાહમા જોડાયા અને તેમને શુભેચ્છા પાઠવી .


22nd Sept. and 23rd Sept. 2021, રૂમ સાફ સફાઇ રૂમ સાફ સફાઇ

  • પોતાના રહેણાકી ઓરડાની સફાઇ અને સુશોભન.
     


28th Sept. and 29th Sept. 2021, કેરમ સ્પર્ધા

  • કેરમ સ્પર્ધાનુ આયોજન ભાઇઓ તેમજ બહેનો વચ્ચે યોજાયુ .
     


29th Sept. 2021, સંગીત ખુરશીની રમત

  • અમારા વડીલો સંગીત ખુરશીની રમત ખુબ હોંશ અને ઉત્સાહથી રમ્યા.
     


29th Sept. 2021, ડોલમા બોલ ફેંકો

     


29th Sept. 2021, પીરામીડ તોડ
પીરામીડને દડાથી તોડવા માટે ચોક્કસ નીશાની જરુરી છે પણ એ થયુ!

     


29th Sept. 2021, મેમરી ટેસ્ટ

     


30th Sept. 2021, લીંબુ ચમચી - ચમચીમા લીંબુ રાખી ઝડપી ચાલી આગળ વધી. આ રમત પણ વડીલો રમ્યા.

     


30th Sept. 2021, થાળીમા ફુલ ઝીલો

  • બે વ્યક્તિઓની રમત – એક વ્યક્તિ ફુલ ફેંકે છે, અને બીજી થાળીમા ઝીલે છે. સરળ લાગતી આ રમત એટલી સરળ ન હતી !